પ્રસૂતિ સહાય યોજના

જો કોઈ મહિલા ને કસુવાવડ થઈ હોય તો તેને પણ લાભ આપવામાં આવે છે. મૃત બાળકના જન્મ તથા કસુવાવડના કિસ્સામાં માન્ય PHC ડોક્ટરનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.


અરજી કરવાનો સમયગાળો

સહાય માટે અરજી કરવાનો સમયગાળો ગર્ભ રહ્યાના તારીખથી છ મહિના ની અંદર કરવાનો રહેશે.


નોંધાયેલ બાંધકામ શ્રમિકની પત્ની હોય તો તેના કિરસામાં રૂ,6000 /-નો લાભ મળવાપાત્ર થશે,


નોંધાયેલ મહિલા પોતે શ્રમિક હોય તો પ્રથમ બે પ્રસુતિ પુરતી, સગર્ભાવસ્થા દરમ્યાન કુલ-રૂ. 17,500/- તથા પ્રસુતિ થયા બાદ કુલ- રૂ.20,000 /- પ્રસુતિ સહાય યોજના પેટે આપવામાં આવશે.


 પ્રમાણપત્ર

• મમતા કાર્ડની નકલ

• કસુવાવડ અંગે PHC માન્ય ડોક્ટરના

• રેશનકાર્ડની નકલ

• બેંક પાસબૂકની નકલ

• લાભાર્થીનું આધાર કાર્ડ

• સોગંદનામું


કોનલાભ લઈ શકે 

યોજનાનો લાભ મેળવવાની પાત્રતા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

અરજી કયા કરવી અને કેવી રીતે કરવી

અરજી ઇનિર્માણ ની વેબસાઇટ માં જઈ રજીસ્ટર કરવી અથવા ઓફલાઈન પણ કરી શકાય.

અરજી કરવા માટે ઓફિસિયલ વેબસાઇટ પર -click here