શું ખોવાયેલો પાનકાર્ડ કે પાન નંબર મળી શકે ?
હા મળી શકે તો કેવી રીતે મળી શકે એ આ લેખમાં આપણે વાત કરીશું તો આપણને પાનકાર્ડની ઘણી બધી જગ્યાએ આપણે જરૂર પડતી હોય છે પણ આપણે નવું પાનકાર્ડ કઢાવવા જઈએ ત્યારે આપણને ખબર પડે છે કે આપણું પાનકાર્ડ પહેલાથી નીકળેલું જ છે પણ ના તો આપણી પાસે પાનકાર્ડ નંબર હોય છે કે ના તો આપણી પાસે પાનકાર્ડ હોય છે એના માટે આપણે શું કરવું જોઈએ એ વિશે આજે આપણે લેખમાં જણાવીશું
પાનકાર્ડ નો ઉપયોગ
તો પાનકાર્ડ નો ઉપયોગ આપણે બેન્ક એકાઉન્ટ ખોલવા માટે અથવા પર્સનલ લોન લેવા માટે કે બિઝનેસ લોન લેવા માટે ઉપયોગ થતો હોય છે તો ત્યારે આપણી પાસે પાનકાર્ડ નંબર કે પાનકાર્ડ હોતું નથી તો પાનકાર્ડને આપણે ઇમરજન્સી જરૂર હોય છે ત્યારે આપણે પાનકાર્ડ ની જરૂર પડતી હોય તો આપણી પાસે પાનકાર્ડ હોતું નથી વાત એ છે કે આપણે પાનકાર્ડ કઢાવ્યું છે છતાં આપણી પાસે પાનકાર્ડ નથી અથવા પાનકાર્ડ નો નંબર પણ નથી અથવા પાનકાર્ડ ખોવાઈ ગયું છે તો પાનકાર્ડ ખોવાઈ ગયું હોય તો એનો નંબર આપણે કઈ રીતના શોધી શકીએ તે આપણે જાણીશું
જરૂરી પુરાવા
તો તમને મનમાં એવું થતું હશે કે પાનકાર્ડ ના નંબર વગર અથવા પાનકાર્ડથી કેવી રીતના શોધી શકે તો આપણે પાનકાર્ડ નંબર જાણવા માટે આધાર કાર્ડ ની જરૂર પડશે અને આધારકાર્ડમાં મોબાઈલ નંબર લીંક હોવો જરૂરી છે આધાર કાર્ડની મદદથી આપણે પાનકાર્ડ નંબર જાણી શકશો પાનકાર્ડ નંબર જાણે પછી આપણે હાર્ડ કોપીમાં પાનકાર્ડ પણ આપણે કઢાવી શકે છે
પાનકાર્ડ નંબર કેવી રીતે જાણીશું?
પાનકાર્ડ નંબર જાણવા માટે આધાર કાર્ડ ની જરૂર પડશે અને આધારકાર્ડમાં મોબાઈલ નંબર લીંક કરેલો હોવો જરૂરી છે
સૌપ્રથમ આપણે મોબાઈલના play store માં જઈ ફાઈન્ડ માય પાન એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું રહેશે
તે એપ્લિકેશન ઇન્સ્ટોલ થયા બાદ તેમાં આપણા નામનું જે આધાર કાર્ડ હોય તે નંબર દાખલ કરવાનો રહેશે તે નંબર દાખલ કર્યા પછી તમારામાં ઓટીપી આવશે ઓટીપી ડાયલ કરી તમારે ત્યાં ટાઈપ કરવાનો હોય છે ટાઈપ કરીએ અને નેક્સ્ટ બટન ઉપર કરો એટલે તમારો પાનકાર્ડ નો નંબર બતાવી આપશો
પાનકાર્ડ કેવી રીતે મેળવશો?
પાનકાર્ડ નંબર મળ્યા બાદ એનએસડીએલ ની વેબસાઈટ ઉપર જઈ પાનકાર્ડ ચેન્જ કરેક્શનમાં ક્લિક કરી પાનકાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે ત્યારબાદ તમારું એડ્રેસ તમારો ઓળખનું પુરાવું તમારો ફોટો અને સાઈન અપલોડ કરવાનો રહેશે ચેન્જ ઓફ કરેક્શનમાં જઈ સબમીટ કરી તેની ફી ભરવાની રહેશે અને તમને એક પહોંચ મળશે તે તમારી સાચવવી જરૂરી છે તેના પરથી તમને તમારા પાનનો નંબર અથવા પાનકાર્ડ મળી રહેશે પાનકાર્ડ તમારે પોસ્ટ દ્વારા 15 થી એક મહિના સુધીમાં પોસ્ટ દ્વારા મળી રહેશે અથવા તમારો રજીસ્ટર ઈમેલ આઇડી માં હાર્ડ કોપી માં સેન્ડ કરવામાં આવી જશે
પાનકાર્ડ એપ્લાય કરવા માટે અહીંયા ક્લિક કરો
પાનકાર્ડ ચેન્જ ઓફ કલેક્શન કરવા માટે અહીંયા ક્લિક કરો
Join Our WhatsApp Group
Click the button below to join our WhatsApp group:
0 Comments