નીચેના મુજબના ૧૮ પ્રકારના કારીગરોને લાભ
૧ સુથાર
૨ બોટ/નાવડી બનાવનાર
૩ બખ્તર / ચપ્પુ બનાવનાર (આર્મરર)
૪ લુહાર
૫ હથોડી અને ટૂલકિટ બનાવનાર
5 તાળાં બનાવનાર
૭ કુંભાર
૮ શિલ્પકાર/મૂર્તિકાર/પથ્થરની કામગીરી કરનાર
૯ મોચી/પગરખાં બનાવનાર કારીગર
યોજનાની પાત્રતા
૧૦ કડિયા
૧૧ વાળંદ (નાઈ)
१२ બાસ્કેટ/મેટ/સાવરણી બનાવનાર /કોયર કારીગર
૧૩ દરજી
૧૪ ધોબી
૧૫ ફૂલોની માળા બનાવનાર/માળી
૧૬ માછલી પકડવાની જાળી બનાવનાર,
૧૭ ઢીંગલી અને રમકડાની બનાવટ (પરંપરાગત)
૧૮ સોની
કારીગરો
• હાથ વડે કામગીરી કરતાં તમામ કારીગરો
• કુટુંબદીઠ એક સભ્યને લાભ
• લાભાર્થીની લઘુત્તમ ઉંમર ૧૮ વર્ષ
• છેલ્લાં ૫ વર્ષમાં સ્વરોજગાર/વ્યાવસાયિક વિકાસ માટે ધિરાણ પીએમઈજીપી અને પ્રધાનમંત્રી સ્વનિધિ જેવી યોજનાઓ હેઠળ લોન લીધેલી ન હોવી જોઈએ
• મુદ્રા અને પ્રધાનમંત્રી સ્વનિધિનાં લાભાર્થીઓ કે જેમણે તેમની લોનની ચૂકવણી કરી દીધી હોય તેઓ આ યોજના હેઠળ લાભ મેળવી શકશે.
• સરકારી નોકરી કરતી વ્યક્તિ અને તેના પરિવારના સભ્યો પાત્ર રહેશે નહીં.
નોંધણીની પ્રક્રિયા
• આધાર અધિકૃત વેબ પોર્ટલ પર લાભાર્થીઓની નોંધણી
• કોમન સર્વિસ સેન્ટર્સ દ્વારા નોંધણી
• લાભાર્થીના વિગતોની ચકાસણી ગ્રામ પંચાયત/શહેરી સ્થાનિક સંસ્થાના કારોબારી વડા દ્રારા
• જિલ્લા અમલીકરણ સમિતિ આખરે ચકાસણી કરશે અને લાભાર્થીઓની યાદીની ભલામણ
• MSME, MSDE, સ્ટેટ લીડ બેંકર્સમાંથી લેવામાં આવેલી અધિકારીઓની સ્ક્રિનિંગ કમિટી દરેક રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં નોંધણી પ્રક્રિયાની દેખરેખ રાખશે અને અંતિમ મંજૂરી આપશે.
યોજના અંતર્ગત લાભ
• સફળ રજિસ્ટ્રેશન બાદ લાભાર્થીને પીએમ વિશ્વકર્મા સર્ટિફિકેટ અને આઈડી કાર્ડ
• કૌશલ્ય ચકાસણી પછી, લાભાર્થીઓને રૂ. ૧૫,૦૦૦/- ની ટૂલકિટનો લાભ
• લાભાર્થીઓને દૈનિક રૂ. ૫૦૦/- ના સ્ટાઈપન્ડ સાથે બેઝિક કૌશલ્ય તાલીમ
• બેઝિક કૌશલ્ય તાલીમ બાદ લાભાર્થીને ૧૮ મહિનાની મુદત માટે રૂ. ૧ લાખ સુધીની કોલેટરલ ફ્રી લોન
• લાભાર્થીને બેઝિક કૌશલ્ય તાલીમ પૂર્ણ કર્યા પછી દૈનિક રૂ. ૫૦૦/- ના સ્ટાઇપન્ડ સાથે એડવાન્સ કૌશલ્ય તાલીમ.
યોજના અંતર્ગત લાભ
•જે કુશળ લાભાર્થીઓ સ્ટાન્ડર્ડ લોન એકાઉન્ટ જાળવશે અને જેમણે ડિજિટલ વ્યવહારો અપનાવ્યા છે અથવા એડવાન્સ કૌશલ્ય તાલીમ લીધી છે. તેઓને 30 મહિનાના સમયગાળા માટે રૂ. ૨ લાખ સુધીની બીજી લોન.
• લાભાર્થીઓને મહત્તમ ૧૦૦ વ્યવહારો (માસિક) માટે રૂ. ૧/- પ્રતિ ડિજીટલ ટ્રાન્ઝેક્શનના દરે પ્રોત્સાહન.
• સ્થાનિક અને વૈશ્વિક મૂલ્ય શ્રુંખલાઓ (લોકલ અને વૈશ્વિક વેલ્યૂ ચેઈન) સાથેના તેમના જોડાણને સુધારવા માટે ગુણવત્તા પ્રમાણપત્ર, બ્રાન્ડિંગ, ઇ-કોમર્સ અને GeM પ્લેટફોર્મ પર ઓન-બોડિંગ.
જાહેરાત, પ્રચાર અને અન્ય પ્રવૃત્તિઓના સ્વરૂપમાં માર્કેટિંગ સપોર્ટ.
અમલીકરણ
• MSDE અને DFS મંત્રાલય MSME સાથે મળીને સહ-અમલીકરણ કરશે.
• રીઅલ ટાઇમ મોનિટરિંગ માટે ઓનલાઇન મોનિટરિંગ સિસ્ટમ અથવા ડેશબોર્ડ.
• રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તરે ત્રિ-સ્તરીય અમલીકરણ માળખું.
૧. રાષ્ટ્રીય સંચાલન સમિતિ
૨. સ્ટેટ મોનિટરિંગ કમિટી અને
૩. જિલ્લા અમલીકરણ સમિતિ
યોજનાનો લાભ લેવા માટે ક્લીક કરો
0 Comments