યોજનાનું નામ:
અનુસૂચિત જાતિની ધોરણ ૯માં અભ્યાસ કરતી કન્યાઓને મફત સાયકલ (સરસ્વતી સાધના યોજના) (બીસીકે-૬).
પાત્રતાના માપદંડો
ધોરણ - ૯ અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની કન્યાઓને મળવાપાત્ર.
આવક મર્યાદા:
ગ્રામ્ય વિસ્તાર માટે રૂ!.૬,૦૦,૦૦૦/
શહેરી વિસ્તાર માટે રૂ!.૬,૦૦,૦૦૦/
સહાયનું ધોરણ
વિદ્યાર્થીનીઓને સાયકલ આપવામાં આવે છે.
અરજી માટેનું નિયત નમુનાનું ફોર્મ
સંબધિત શાળાના આચાર્યશ્રીઓએ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન દરખાસ્ત કરવાની હોય છે. (પોર્ટલ: CLICK HERE)
અમલીકરણ કચેરી:
સંબધિત જિલ્લા નાયબ નિયામકશ્રી(અજાક)ની કચેરી.
વધુ વાંચો:-click here
0 Comments