અમદાવાદ મહાનગરપાલિકા દ્વારાપ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) અંતર્ગત અમદાવાદ શહેરમાં આર્થિક રીતે નબળા કુટુંબો માટે ઈ.ડબલ્યુ.એસ.-૨ કેટેગરીમાં નરોડા મુઠીયા, હંસપુરા, ગોતાવિસ્તારમાં ૧૦૫૫ આવાસો.
ઈ.ડબલ્યુ.એસ.-૨(૩૫ ચો. મી. થી વધુ અને ૪૦ થો. મી. થી ઓછા કાર્પેટ એરીયા)
આર્થિક રીતે નબળા વર્ગના લોકો (રૂા. ૩,૦૦,૦૦૦/- સુધીની કુટુંબની સંયુક્ત વાર્ષિક આવક ધરાવતા લોકો) માટે ઈ.ડબલ્યુ.એસ.આવાસો
લાભાર્થી ફાળાની રકમઃ રૂા.૫,૫૦,૦૦૦/-
મેઈન્ટેનન્સની રકમ રૂા. ૫૦,૦૦૦/-
યોજનાઓની મુખ્ય વિશેષતાઓ:
આકર્ષક એલિવેશન
ભૂકંપ પ્રતિરોધક બાંધકામ
સ્ટ્રીટ લાઈટ તેમજ પી.એન.જી. કનેક્શન
અરજીપત્રક ભરવાની વિગત
અરજીપત્રક તા. ૧૫.૦૩.૨૦૨૪ થી ૧૩.૦૫.૨૦૨૪ નિયત કરેલ સમયગાળા દરમિયાન અરજદારોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ
ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
ઓનલાઇન ફોર્મ ફરવા માટે ક્લિક કરો
0 Comments